Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: સુશાસનના ત્રણ વર્ષ : અતિક્રમણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર

દેશવિરોધી કૃત્ય કર્યું કે પછી ગેરકાયદેસર દબાણ કર્યું તો ચેતી જજો. 'દાદાનું બુલડોઝર' તૈયાર જ હોય છે. અને તેનું તાજું ઉદાહરણ સુરતનું સૈયદપુરાનું છે. જ્યાં સુડાની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, તેને હવે દુર કરવામાં આવ્યું છે....

દેશવિરોધી કૃત્ય કર્યું કે પછી ગેરકાયદેસર દબાણ કર્યું તો ચેતી જજો. 'દાદાનું બુલડોઝર' તૈયાર જ હોય છે. અને તેનું તાજું ઉદાહરણ સુરતનું સૈયદપુરાનું છે. જ્યાં સુડાની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું, તેને હવે દુર કરવામાં આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.