Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji: Instagram influencer કિશન સાથે ગુજરાત ફસ્ટે કરી ખાસ વાતચીત

અંબાજીમાં ત્રીજા દિવસે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ધજા અને સંઘ સાથે માઈભક્તો ચાચરચોક પહોંચ્યા હતા. દરમિયાન, ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર કિશન સાથે Gujarat First એ ખાસ વાતચીત કરી હતી. ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સરે સુવિધાઓ અને સુરક્ષાના વખાણ કર્યા હતા. છેલ્લાં 10 વર્ષથી તેઓ અંબાજી...

અંબાજીમાં ત્રીજા દિવસે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ધજા અને સંઘ સાથે માઈભક્તો ચાચરચોક પહોંચ્યા હતા. દરમિયાન, ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સર કિશન સાથે Gujarat First એ ખાસ વાતચીત કરી હતી. ઈન્સ્ટાગ્રામ ઈનફ્લુએન્સરે સુવિધાઓ અને સુરક્ષાના વખાણ કર્યા હતા. છેલ્લાં 10 વર્ષથી તેઓ અંબાજી દર્શને આવે છે.

Advertisement

Tags :
Advertisement

.