Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : 50 મુસાફરો કાશ્મીરમાં ફસાયા, સ્ટેટ ઈમરજન્સી સંપર્કમાં

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાનાં મુસાફરોની યાદી તૈયાર કરવામાં આવી છે. કાશ્મીરમાં 50 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે.
Advertisement

કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતના મુસાફરોની યાદી જાહેર કરવામાં આવી છે. કાશ્મીરમા 50 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી છે. ફસાયેલા તમામ લોકો સુરક્ષિત હોવાની વિગતો સામે આવી છે. પાલનપુરથી મુસાફરો ફરવા માટે કાશ્મીર ગયા હતા. પાલનપુર અને ગાંધીનગરના કુલ 50 લોકો બસમાં મુસાફરી કરી રહ્યા છે. કાશ્મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામમાં ગુજરાતીઓ ફરવા ગયા હતા. તમામ મુસાફરો સાથે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સંપર્કમાં છે.

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
video

પૂર્વ CM Vijay Rupani ના અવસાનથી રાજકોટ શોકમાં ગરકાવ

featured-img
video

Gandhinagar : DNA મેચિંગ પ્રક્રિયાની સમીક્ષા માટે ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghavi એ યોજી બેઠક

featured-img
video

Ahmedabad Plane Crash : Google એ પીડિતોની યાદમાં આ રીતે શોક વ્યક્ત કર્યો

featured-img
video

Ahmedabad Plane Crash: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્ડલ માર્ચ

featured-img
video

Ahmedabad Plane Crash : "પ્લેન ક્રેશ દુર્ઘટનમાં અમારા વિજયભાઈ હતા" : Parshottam Rupala

featured-img
video

Ahmedabad Plane Crash : વિજયભાઈએ તમામને મિત્ર તરીકે જ રાખ્યાઃ Vajubhai Vala

Trending News

.

×