Gondal Crime। નકલી ASI સામે અસલી કાર્યવાહી
ક્રાઈમ બ્રાંચનાં નકલી એએસઆઇએ ગોંડલનાં ગ્રાફિકનાં વેપારીને બળાત્કારનાં કેસમાં ફસાવી કરી દેવાની ધમકી આપી હતી.
Advertisement
ક્રાઈમ બ્રાંચનાં નકલી એએસઆઇએ ગોંડલનાં ગ્રાફિકનાં વેપારીને બળાત્કારનાં કેસમાં ફસાવી કરી દેવાની ધમકી આપી રૂપિયા 5 લાખનો તોડ કર્યો હતો. ત્યાર બાદ વધુ 2 લાખ રૂપિયાની માંગ કરતા ગોંડલ આવતા વેપારીએ પોલીસને જાણ કરી હતી. ફરિયાદનાં આધારે પોલીસે નકલી એએસઆઇને દબોચી લીધો હતો...જુઓ ભેજાબાજ નકલી ASI સામે અસલી કાર્યવાહીનો અહેવાલ...
Advertisement