Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Global Trade Show : ગુજરાતની કંપની દ્વારા AI સંચાલિત રોબોટ તૈયાર કરાયા

રાજ્ય સરકાર 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024’ (Vibrant Gujarat Global Trade Show) નું આયોજન કરશે. જેની અંદર AI ટેકનોલોજી આધારિત રોબોટ મુકવામાં આવ્યા છે. આ રોબોટ AI ટેકનોલોજીના આધારે સવાલોનો...
05:59 PM Jan 08, 2024 IST | Hardik Shah

રાજ્ય સરકાર 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024’ (Vibrant Gujarat Global Trade Show) નું આયોજન કરશે. જેની અંદર AI ટેકનોલોજી આધારિત રોબોટ મુકવામાં આવ્યા છે. આ રોબોટ AI ટેકનોલોજીના આધારે સવાલોનો જવાબ આપશે અને અલગ-અલગ કામગીરી પણ તે કરી શકશે.

આ પણ વાંચો - અમદાવાદ Kite Festival માં જોવા મળશે ‘જય શ્રી રામ’

આ પણ વાંચો - VIDEO : ગાંધીનગર GIFT CITY માં ઉમેરાયું વધુ એક નજરાણું

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AIAI RobotGlobal Trade ShowGujaratGujarat FirstGujarat Newsunique attraction
Next Article