Ganesh Chaturthi 2023 : સુરતમાં સુવર્ણ દીપ મહેલ બન્યું આકર્ષણનું કેન્દ્ર
આ વર્ષે ગણેશ ઉત્સવમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને સુરતમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળ દ્વારા બનાવવામાં આવેલો સુવર્ણ દીપ મહેલ આકર્ષણનું...
આ વર્ષે ગણેશ ઉત્સવમાં અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને સુરતમાં અલગ-અલગ થીમ પર ગણેશ પંડાલ જોવા મળ્યા છે. ત્યારે સુરતમાં શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળ દ્વારા બનાવવામાં આવેલો સુવર્ણ દીપ મહેલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
Advertisement
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Advertisement