Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ganesh Chaturthi 2023 : અમરેલીમાં ગણપતિને કડકડતી ચલણી નોટોનો શણગાર

દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવમાં બનાવવામાં આવ્યા ગણેશ લખપતિ. એટલે કે ગણપતિ લખપતિ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કડકડતી ચલણી નોટોથી બપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે. રૂપિયા 10થી લઇને 20,...

દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ પૂર્વક ઉજવણી થઇ રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે ગણેશ મહોત્સવમાં બનાવવામાં આવ્યા ગણેશ લખપતિ. એટલે કે ગણપતિ લખપતિ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કડકડતી ચલણી નોટોથી બપ્પાનો શણગાર કરવામાં આવ્યો છે. રૂપિયા 10થી લઇને 20, 50,100, 200 અને 500 ની ચલણી નોટો વડે બપ્પાને શણગારવામાં આવ્યા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.