Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kheda ના Matar થી હેવાનિયતનો હચમચાવતો કિસ્સો આવ્યો સામે

Kheda: ગુજરાતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરત અને વડોદરા બાદ અત્યારે ખેડામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, માતર તાલુકાના વસો પંથકમાં...

Kheda: ગુજરાતમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. સુરત અને વડોદરા બાદ અત્યારે ખેડામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લામાં વધુ એકવાર બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, માતર તાલુકાના વસો પંથકમાં નરાધમ પડોશીએ સગીર વયની એક બે નહીં પરંતુ 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક નરાધમ હેવાન પડોશી દ્વારા 8 થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement

.