Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરમાં Heavy Rain ના કારણે દરેડ ગામનું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જામનગર નજીક પરેડ વિસ્તારમાં આવેલું દરેડ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં આવેલું ખોડિયાર મંદિર ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર...

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જામનગર નજીક પરેડ વિસ્તારમાં આવેલું દરેડ ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં આવેલું ખોડિયાર મંદિર ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઇ ગયું છે. જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં ગ્રામ્ય પંથકો બેટમાં ફેરવાયા છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad ના Bapunagar માં ભરાયું વરસાદી પાણી, તંત્ર સામે રહીશોનો રોષ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.