Rajkot : વિધવા પુત્રવધુ સાથે નરાધમ સસરાની કરતૂત
દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા પુત્રવધુએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોકી ઉઠી છે અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે રાજકોટમાં દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ...
09:39 AM Apr 18, 2025 IST
|
SANJAY
- દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા
- પુત્રવધુએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોકી ઉઠી છે
- અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
રાજકોટમાં દિકરી સમાન ગણાતી વિધવા પુત્રવધુ સાથે ડોક્ટર સસરાએ શારીરિક અડપલા કર્યા છે. જેમાં પુત્રવધુએ સાસુને ફરિયાદ કરતા સાસુના જવાબથી પુત્રવધુ ચોકી ઉઠી છે. તેમાં સાસુએ કહ્યું એના શરીરમાં તારો પતિ આવે છે ! અંતે 38 વર્ષીય વિધવા પુત્રવધૂએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં હવસખોર તબીબ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા સ્થાનિકોમાં ચકચાર મચી છે.