Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Delhi: રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું આ પ્રથમ સંમેલન

આજથી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોનું સંમેલન શરૂ થશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું આ પ્રથમ સંમેલન યોજાશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત તમામ રાજ્યોના રાજ્યપાલ ભાગ લેશે. સંમેલનમાં ત્રણ ફોજદારી કાયદાનાં અમલ સહિત અનેક...
10:43 AM Aug 02, 2024 IST | Vipul Sen

આજથી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાજ્યપાલોનું સંમેલન શરૂ થશે. રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં રાજ્યપાલોનું આ પ્રથમ સંમેલન યોજાશે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત તમામ રાજ્યોના રાજ્યપાલ ભાગ લેશે. સંમેલનમાં ત્રણ ફોજદારી કાયદાનાં અમલ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે.

Tags :
Amit ShahDelhiGovernors' ConferenceGujarat FirstGujarati NewsJagdeep Dhankhardpm narendra modirashtrapati bhavan
Next Article