Gujarat માં હવે વાવાઝોડાની આફત, ગુજરાતીઓ 48 કલાક ચેતી જજો
Cyclone : આ વખતે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડું (Cyclone ) સર્જાઈ રહ્યું છે. આજે શુક્રવારે આ વાવાઝોડું અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત...
Cyclone : આ વખતે ઓગસ્ટ મહિનામાં ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં વાવાઝોડું (Cyclone ) સર્જાઈ રહ્યું છે. આજે શુક્રવારે આ વાવાઝોડું અરબી સમુદ્ર ઉપરથી ઓમાન તટ તરફ આગળ વધવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, શુક્રવારે અરબી સમુદ્રમાં એક અસામાન્ય ચક્રવાત બનવા જઈ રહ્યું છે. આસના નામનું આ વાવાઝોડું 1976 પછી ઓગસ્ટમાં આવેલું પહેલું વાવાઝોડું હશે.
Advertisement