Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat માં હવે વાવાઝોડાની આફત..

Cyclone : ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું ડીપ ડીપ્રેશન હવે કચ્છ ઉપર સ્થિર છે અને 10થી 12 કલાક બાદ તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું (Cyclone) બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. આજે 30...
10:06 AM Aug 30, 2024 IST | Vipul Pandya

Cyclone : ગુજરાત પરથી પસાર થઇ ચુકેલું ડીપ ડીપ્રેશન હવે કચ્છ ઉપર સ્થિર છે અને 10થી 12 કલાક બાદ તે અરબી સમુદ્ર તરફ વળી ગયું છે. આ સિસ્ટમ શુક્રવારે વાવાઝોડું (Cyclone) બનશે.આ વાવાઝોડાને 'આશના' નામ આપવામાં આવ્યું છે. આજે 30 ઓગસ્ટે કચ્છમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડિપ્રેશનની અસરના કારણે કચ્છના માંડવીમાં રાત્રે 12 વાગ્યા સુધી અંદાજે 15 ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળે છે.

Tags :
CycloneCyclone Aashnagujarat rainheavy rainMONSOON 2024strong windsWeather Alert
Next Article