Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસેનો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો નિર્ણય યોગ્ય : અલકા લાંબા

રામ મંદિરના આમંત્રણ ગરમાયેલા રાજકારણ પર પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો જે નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને કર્યો છે. કોંગ્રેસ જ નહીં પણ શંકરાચાર્ય અને...
07:09 PM Jan 10, 2024 IST | Hardik Shah

રામ મંદિરના આમંત્રણ ગરમાયેલા રાજકારણ પર પોતાની પ્રતિક્રિયા આપતા મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ કહ્યું છે કે, કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર ન જવાનો જે નિર્ણય કર્યો છે તે સમજી વિચારીને કર્યો છે. કોંગ્રેસ જ નહીં પણ શંકરાચાર્ય અને ધર્મગુરુ પણ અપમાનિત અનુભવી રહ્યા છે. તેઓ અનુભવી રહ્યા છે કે, ભગવાન શ્રી રામ ધર્મ અને આસ્થાનો વિષય હતો જેને રાજનીતિ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો. સાથે તેને વોટ લેવાની ગણતરી સાથે જોવામાં આવે છે. આ એક દુર્ભાગ્યપૂર્ણ છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Adhir Ranjan ChowdhuryAlka LambaAyodhyaBJPCongressCongress leadersIndiainvitation for Ram Mandir Pran PratisthaKhargeMallikarjun khargeNationalPoliticsram mandirram mandir ayodhyaRam templeSonia Gandhi
Next Article