Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હિમાચલ પ્રદેશના ચંમ્બા માં વાદળ ફાટ્યું, એકનું મોત, અનેક ઘરોને નુકસાન

હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ત્યારે ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, આજે સવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભાવનગર નજીક અચાનક ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે 5 બ્લ
04:18 PM Aug 08, 2022 IST | Vipul Pandya
હિમાચલ પ્રદેશના ચંબામાં ફરી એકવાર આકાશી આફત તૂટી પડી છે. ત્યારે ચંબામાં વાદળ ફાટવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ત્યાં અનેક મકાનોને નુકસાન થયું છે. ઘટના બાદ સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. તેમજ સ્થાનિક પ્રશાસનને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે. તે જ સમયે, આજે સવારે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભાવનગર નજીક અચાનક ભૂસ્ખલન થતાં નેશનલ હાઈવે 5 બ્લોક થઈ ગયો હતો. અહીં સ્થાનિક પ્રશાસને કાટમાળ હટાવવા માટે અનેક મશીનો લગાવ્યા છે. 

વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીની જેમ વહી રહેલા પહાડનો કાટમાળ હાઈવે પર આવી રહ્યો છે. જે બાદ કાટમાળ હાઈવેની નીચે ખાડામાં પડતો જોવા મળ્યો  છે. 
Tags :
ChambaCloudburstsDamagedGujaratFirstHimachalPradesh
Next Article