ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Chhotu Vasava નો Kejriwal પર કટાક્ષ, વિધાનસભાની ચૂંટણીટાણે પણ તેમણે આંટાફેરા કર્યા જ હતા શું થયું ?

દિલ્હીના મુખ્યમંત્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેને લઇને આદિવાસી નેતા Chhotu Vasava એ તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમના (Kejriwal) આવવાથી કઇ જ પતવાનું નથી. વિધાનસભાની ચૂંટણીટાણે પણ તેમણે આટાંફેરા કર્યા જ હતા, શું...
03:38 PM Jan 07, 2024 IST | Hardik Shah
featuredImage featuredImage

દિલ્હીના મુખ્યમંત્રી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જેને લઇને આદિવાસી નેતા Chhotu Vasava એ તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું છે કે, તેમના (Kejriwal) આવવાથી કઇ જ પતવાનું નથી. વિધાનસભાની ચૂંટણીટાણે પણ તેમણે આટાંફેરા કર્યા જ હતા, શું થયું ? શું કઇ સ્થિતિ સુધરી ગઇ ? મોરબીની પુલ તૂટી ગયું અને 135 લોકોના મોત થયા તેમા તેઓ શું પરિણામ લાવ્યા, લડવું જોઇતું હતું. ત્યારે કેજરીવાલ ક્યા જતા રહ્યા હતા.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Arvind Kejriwalassembly electionsChhotu VasavaGujaratGujarat FirstGujarat NewsKejriwalKejriwal Gujarat Visit