Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Botad: MLA શંભુનાથ ટુંડિયા સામેના આરોપ મુદ્દે ફરિયાદ દાખલ

MLA શંભુનાથ ટુંડિયા સામેના આરોપ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નકલી ટિકિટ કૌભાંડના આરોપ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સામે ફરિયાદ કરવામાં આવી હતી. બરવાળા અને રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. શંભુનાથ સામે...

MLA શંભુનાથ ટુંડિયા સામેના આરોપ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નકલી ટિકિટ કૌભાંડના આરોપ મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગઢડા કોંગ્રેસ પ્રમુખ કિશોર વેલાણી સામે ફરિયાદ કરવામાં આવી હતી. બરવાળા અને રાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. શંભુનાથ સામે આરોપ મુદ્દે સમર્થકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં સમર્થકોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

Advertisement

Tags :
Advertisement

.