Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દુષ્પ્રચાર કરી રહેલી એક પાકિસ્તાની સહિત 8 યુટયુબ ચેનલો બ્લોક કરાઇ

રાષ્ટ્રીય સુરક્ષા પર મોદી સરકારે કડક કાર્યવાહી કરી છે.  દુષ્પ્રચાર કરી રહેલી એક પાકિસ્તાની સહિત 8 યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી છે.માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામ
06:37 AM Aug 18, 2022 IST | Vipul Pandya
રાષ્ટ્રીય સુરક્ષા પર મોદી સરકારે કડક કાર્યવાહી કરી છે.  દુષ્પ્રચાર કરી રહેલી એક પાકિસ્તાની સહિત 8 યુટ્યુબ ચેનલો બ્લોક કરવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ઘણી ભારતીય અને પાકિસ્તાની યુટ્યુબ ન્યૂઝ ચેનલો સામે કડક કાર્યવાહી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ સંબંધો અને જાહેર વ્યવસ્થા સાથે સંબંધિત પ્રચાર ફેલાવવા માટે 8 યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે. 
આ યુટ્યુબ ચેનલોમાં 7 ભારતીય અને 1 પાકિસ્તાન આધારિત યુટ્યુબ ચેનલનો સમાવેશ થાય છે. તેમને આઈટી નિયમો, 2021 હેઠળ બ્લોક કરવામાં આવ્યા છે. બ્લોક યુટ્યુબ ચેનલ્સને 114 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે અને આ ચેનલોના 85 લાખ 73 હજાર સબ્સ્ક્રાઇબર્સ છે.

Tags :
BlockGujaratFirstPakistanYouTubeChannel
Next Article