Delhi માં BJP ની ભવ્ય જીત, ભાજપમાં વિજયોત્સવ, કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા, ગરબે ઘૂમ્યા
અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
Advertisement
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની (BJP) ભવ્ય જીત બાદ ભાજપમાં વિજયોત્સવનો પ્રારંભ થયો છે. અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, ગરબે રમીને જીતની ઉજવણી કરી હતી. 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનો ભગવો લહેરાયો છે....જુઓ અહેવાલ....
Advertisement