Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Banaskanthaના ગુલ્લીબાજ Teacher અંગે સૌથી મોટા સમાચાર

વાવના ઉચપાના શિક્ષક દર્શન પટેલ અંગે મોટો ખુલાસો થયો છે. જિલ્લા ફેરબદલીમાં ખેડાથી બનાસકાંઠા આવ્યા હતા. જિલ્લા કચેરીમાં રૂ. 300 નાં સ્ટેમ્પ પર 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવા સોગંદનામું કર્યું હોવા છતાં માત્ર 4 મહિના જ...
05:41 PM Aug 13, 2024 IST | Vipul Sen

વાવના ઉચપાના શિક્ષક દર્શન પટેલ અંગે મોટો ખુલાસો થયો છે. જિલ્લા ફેરબદલીમાં ખેડાથી બનાસકાંઠા આવ્યા હતા. જિલ્લા કચેરીમાં રૂ. 300 નાં સ્ટેમ્પ પર 5 વર્ષ સુધી નિવૃત્ત કે ફરજ બેદરકારી ન દાખવવા સોગંદનામું કર્યું હોવા છતાં માત્ર 4 મહિના જ નોકરી કર્યા બાદ વિદેશ ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.

Tags :
BanaskanthaGUJARAT EDUCATION BOARDGujarat FirstGujarat First reportGujarat TeachersGujarati NewsNagar Shiksha SamitiVav
Next Article