Big Breaking: RTOની મનમાની ખાનગી બસ સંચાલકોને પરેશાની
Gujarat: ગુજરાત ખાનગી બસ સંચાલકો (Private Bus Operators)ને ટેક્સને લઈ મુશ્કેલી વધી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસનું રજીસ્ટ્રેશનને લઈ હાલાકી જોવા મળી રહીં છે. ...
Gujarat: ગુજરાત ખાનગી બસ સંચાલકો (Private Bus Operators)ને ટેક્સને લઈ મુશ્કેલી વધી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, ગુજરાત બહાર અન્ય રાજ્યમાં બસનું રજીસ્ટ્રેશનને લઈ હાલાકી જોવા મળી રહીં છે.
Advertisement