Dwarka ના દરિયાના રહસ્યો ઉકેલવા મોટું ઓપરેશન
દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વીય અભિયાન શરૂ ASI ના નિષ્ણાતોની ટીમ દરિયાઈ તળિયે સંશોધન કરી રહી છે પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ શરૂ કરાઇ ગુજરાતના દ્વારકા-બેટ દ્વારકામાં જળમગ્ન રહસ્યો પર ASIનું મોટું ઓપરેશન. ભારતીય પુરાતત્વ...
Advertisement
- દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વીય અભિયાન શરૂ
- ASI ના નિષ્ણાતોની ટીમ દરિયાઈ તળિયે સંશોધન કરી રહી છે
- પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ શરૂ કરાઇ
ગુજરાતના દ્વારકા-બેટ દ્વારકામાં જળમગ્ન રહસ્યો પર ASIનું મોટું ઓપરેશન. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ દ્વારકા અને બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારોમાં મોટું પુરાતત્વીય અભિયાન શરૂ કર્યું છે. જેમાં પાણીની અંદર દટાયેલા પ્રાચીન અવશેષોની શોધખોળ શરૂ કરાઇ છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા દ્વારકાના ભૂતકાળને ઉજાગર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
Advertisement