Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli નાં શિક્ષકની Delhi માં કમાલ, જુઓ આ અદભુત Video

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. પુરસ્કૃત વિજેતાઓએ વડાપ્રધાનને તેમના શિક્ષણનો અનુભવ જણાવ્યો હતો. તેઓએ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના મારફતે ઉપયોગમાં લેવામાં આવતી રસપ્રદ તકનીકો વિશે પણ વાત કરી હતી. ત્યારે અમરેલીના શિક્ષકે...
Advertisement

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થયેલા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. પુરસ્કૃત વિજેતાઓએ વડાપ્રધાનને તેમના શિક્ષણનો અનુભવ જણાવ્યો હતો. તેઓએ શિક્ષણને વધુ રસપ્રદ બનાવવા માટે તેમના મારફતે ઉપયોગમાં લેવામાં આવતી રસપ્રદ તકનીકો વિશે પણ વાત કરી હતી. ત્યારે અમરેલીના શિક્ષકે પોતાનાં સંવાદથી પીએમ મોદી સહિત ત્યાં ઉપસ્થિત દરેકનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
×

Live Tv

Trending News

.

×