Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji: શક્તિપીઠ Ambaji ની દિવ્યતા અને ભવ્યતાનો રાત્રિ નજારો

શક્તિપીઠ અંબાજી ખાતે હાલ માનવ મહેરાણ ઉમટ્યું છે. ભાદરવી પૂનમ મહામેળાને લઈ મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા સંઘ કરીને યાત્રાધામ પહોંચી રહ્યા છે. દરમિયાન, શક્તિપીઠ અંબાજીની દિવ્યતા અને ભવ્યતાનો રાત્રિ નજારો સામે આવ્યો છે. Gujarat First પર અંબાજીનાં રાત્રિ મેળાનાં EXCLUSIVE...
ambaji  શક્તિપીઠ ambaji ની દિવ્યતા અને ભવ્યતાનો રાત્રિ નજારો
Advertisement

શક્તિપીઠ અંબાજી ખાતે હાલ માનવ મહેરાણ ઉમટ્યું છે. ભાદરવી પૂનમ મહામેળાને લઈ મોટી સંખ્યામાં માઈભક્તો પગપાળા સંઘ કરીને યાત્રાધામ પહોંચી રહ્યા છે. દરમિયાન, શક્તિપીઠ અંબાજીની દિવ્યતા અને ભવ્યતાનો રાત્રિ નજારો સામે આવ્યો છે. Gujarat First પર અંબાજીનાં રાત્રિ મેળાનાં EXCLUSIVE આકાશી દ્ર્શ્યો સામે આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement

Trending News

.

×