નવરાત્રી પહેલા Surat નાં મેયર આક્રમક મૂડમાં! અધિકારીઓને આપી દીધું આ અલ્ટિમેટમ!
નવરાત્રી પહેલા Surat નાં મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટને લઇ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે. મેયરે રવિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. સોસાયટી, શેરીઓનાં તમામ રસ્તાઓની કામગીરી કરવા મેયરે આદેશ કર્યો છે....
નવરાત્રી પહેલા Surat નાં મેયર આક્રમક મૂડમાં જોવા મળ્યા છે. રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટને લઇ અધિકારીઓને અલ્ટિમેટમ આપ્યું છે. મેયરે રવિવાર સુધીમાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ આપ્યા છે. સોસાયટી, શેરીઓનાં તમામ રસ્તાઓની કામગીરી કરવા મેયરે આદેશ કર્યો છે.
Advertisement