Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદ SG હાઈવે પર અકસ્માતોની વણઝાર

અમદાવાદના SG હાઈવે પર એકવાર ફરી અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હજું તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માતને લોકો ભૂલ્યા પણ નથી કે એકવાર ફરી SG હાઈવે પર અકસ્માતે લોકોના મનમાં વાહન ચલાવવાને લઇને એક ડર ઉભો કરી...
11:35 AM Sep 06, 2023 IST | Hardik Shah

અમદાવાદના SG હાઈવે પર એકવાર ફરી અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. હજું તથ્ય પટેલ દ્વારા કરવામાં આવેલા અકસ્માતને લોકો ભૂલ્યા પણ નથી કે એકવાર ફરી SG હાઈવે પર અકસ્માતે લોકોના મનમાં વાહન ચલાવવાને લઇને એક ડર ઉભો કરી દીધો છે. જણાવી દઇએ કે, અમદાવાદના SG હાઈવે પર છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માત થયા છે જેમાં 5 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentAhmedabad AccidentAhmedabad NewsSG HighwaySG Highway Accident
Next Article