Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છત્તીસગઢનાં Raipur માં કર્મચારીઓએ ભગવાન ગણેશજીની 12 ફૂટની અનોખી પ્રતિમા બનાવી

ગણેશ ચતુર્થી સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવ માટે સામાન્ય રીતે ભગવાન ગણેશની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા લાકડાનાં સ્ટ્રોમાંથી બનાવવામાં આવે છે. પરંતુ, આ વખતે છત્તીસગઢનાં રાયપુરમાં માલગાડીનાં ભંગારમાંથી ભગવાન ગણેશની બેઠેલી 12 ફૂટની પ્રતિમા...

ગણેશ ચતુર્થી સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્સવ માટે સામાન્ય રીતે ભગવાન ગણેશની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા લાકડાનાં સ્ટ્રોમાંથી બનાવવામાં આવે છે. પરંતુ, આ વખતે છત્તીસગઢનાં રાયપુરમાં માલગાડીનાં ભંગારમાંથી ભગવાન ગણેશની બેઠેલી 12 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

Advertisement

Tags :
Advertisement

.