Rahul Gandhi નું એક નિવેદન, Congress માં જ કકળાટ શરૂ!
અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જે પછી ગુજરાત કોંગ્રેસમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે. ગુજરાત કોંગ્રેસની નેતાગીરી પર રાહુલ ગાંધીએ જ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતની નેતાગીરીમાં બે પ્રકારના લોકો છે. એક જનતા સાથે રહે છે, જનતા માટે લડે છે. કોંગ્રેસમાં અડધા લોકો તો ભાજપ સાથે મળેલા છે....જુઓ અહેવાલ...