Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેરકાયદે ઝૂંપડપટ્ટી હટાવવામાં આવતા વ્યક્તિએ પોતાને આગ લગાવી કરી આત્મહત્યા

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાના વિરોધમાં કન્નૈયા નામના વ્યક્તિએ પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુ પછી સીએમ સ્ટાલિને કનૈયાના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી અટકશે નહીં. આ મામલે વિરોધ અને રાજનીતિ શરૂ થયા બાદ સુપ્ર
ગેરકાયદે ઝૂંપડપટ્ટી
હટાવવામાં આવતા વ્યક્તિએ પોતાને આગ લગાવી કરી આત્મહત્યા

તમિલનાડુની રાજધાની
ચેન્નાઈમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ તોડી પાડવાના વિરોધમાં કન્નૈયા નામના વ્યક્તિએ
પોતાની જાતને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું
હતું. તેમના મૃત્યુ પછી
સીએમ સ્ટાલિને કનૈયાના પરિવારને 10 લાખ રૂપિયાની
સહાયની જાહેરાત કરી છે.
પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી અટકશે
નહીં. આ મામલે વિરોધ અને રાજનીતિ શરૂ થયા બાદ સુપ્રીમ કોર્ટે કાર્યવાહી રોકવાનો
ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે
અમારા આદેશ અનુસાર અધિકારીઓને કાર્યવાહી કરતા રોકવાની આશા રાખી
શકાય નહીં.

Advertisement
Tags :
Advertisement

.