India અને Canada વચ્ચેના સંબંધોમાં મોટી તિરાડ!
ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને કેનેડાથી પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતે દિલ્હીમાં 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે, ભારતનાં આ કડક વલણ પર કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું (Canadian Prime Minister Justin Trudeau) નિવેદન સામે આવ્યું છે. ...
Advertisement
ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને કેનેડાથી પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતે દિલ્હીમાં 6 કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે, ભારતનાં આ કડક વલણ પર કેનેડાનાં વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું (Canadian Prime Minister Justin Trudeau) નિવેદન સામે આવ્યું છે.
Advertisement