Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુપ્રીમ કોર્ટની 5 જજની સંવૈધાનિક પીઠે કલમ 370 હટાવવાનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે 11 ડિસેમ્બર, સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોની બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. CJI...
09:30 PM Dec 11, 2023 IST | Hardik Shah

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે 11 ડિસેમ્બર, સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોની બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવાનો રાષ્ટ્રપતિનો આદેશ બંધારણીય રીતે માન્ય કવાયત છે, તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
article 370chief justice supreme courtCJIDhananjaya Y. Chandrachudhistoric verdictJammu and KashmirJammu-KashmirjudgesLadakhModi governmentSupreme Court
Next Article