VIDEO : ગાંધીનગર GIFT CITY માં ઉમેરાયું વધુ એક નજરાણું
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે અને આ...
Advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પરિવહન મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ડબલ ડેકર AC બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ડબલ ડેકર AC અને ઇલેક્ટ્રિક બસ સરખેજથી ગાંધીનગર સીટી રોડ પર પ્રાથમિક સંચાલન શરૂ કરવામાં આવશે અને આ ડબલ ડેકર બસની અંદર અત્યાધુનિક સુવિધાઓ મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. ગુજરાત સરકાર દ્વારા નવી કુલ પાંચ AC ડબલ ડેકર બસનું સંચાલન કરવામાં આવ્યું છે, જેમાંથી 2 બસ ગાંધીનગર સિટીને ફાળવવામાં આવી છે.
આ પણ વાંચો -- ગુજરાત ST નિગમની અત્યાધુનિક “Double Decker AC Electric Bus”નું ગિફ્ટ સિટીથી થયું લોન્ચિંગ
Advertisement
Advertisement