PM Modi in Jamnagar : ગુજરાત પ્રવાસે PM Modi, વડાપ્રધાનને આવકારવા લોકોમાં જબરો ઉત્સાહ
પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી (PM Modi in Jamnagar) રાત્રિ રોકાણ કરી આવતીકાલે દ્વારકા (Dwarka) જશે. આજે જામનગર (Jamnagar) ખાતે પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યમાં જામનગરના લોકો પધાર્યા હતા....
પીએમ મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. જામનગરમાં પીએમ મોદી (PM Modi in Jamnagar) રાત્રિ રોકાણ કરી આવતીકાલે દ્વારકા (Dwarka) જશે. આજે જામનગર (Jamnagar) ખાતે પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. પીએમ મોદીને આવકારવા માટે મોટી સંખ્યમાં જામનગરના લોકો પધાર્યા હતા. સવા કિલોમીટર સુધીનો PM મોદીનો રોડ શો યોજ્યો હતો.
Advertisement