Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ખેડા બન્યું ડુપ્લીકેટ ખાદ્યપદાર્થોનું હબ, હળદર અને ઘી બાદ હવે તેને પચાવવા માટેની ઇનોની ડુપ્લિકેટ ફેકટરી ઝડપાઇ

નકલી ખાદ્યપદાર્થોનું હબ બનતું જતું ખેડા હળદર, ઘી બાદ હવે નકલી ઈનોનું કૌભાંડ માતર GIDCમાંથી નકલી ઈનોની ફેક્ટરી ઝડપાઈ 22,200 પેકેટ નકલી ઈનો સહિત મુદ્દામાલ જપ્ત રાજસ્થાન, યુપી અને અમદાવાદના 3 શખ્સ પકડાયા માતર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ જિલ્લાનું ફૂડ...

નકલી ખાદ્યપદાર્થોનું હબ બનતું જતું ખેડા
હળદર, ઘી બાદ હવે નકલી ઈનોનું કૌભાંડ
માતર GIDCમાંથી નકલી ઈનોની ફેક્ટરી ઝડપાઈ
22,200 પેકેટ નકલી ઈનો સહિત મુદ્દામાલ જપ્ત
રાજસ્થાન, યુપી અને અમદાવાદના 3 શખ્સ પકડાયા
માતર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ નિંદ્રાધીન

Advertisement

2 લાખ 22 હજારની ઇનો કરાઈ જપ્ત
અમદાવાદ રાજસ્થાન અને યુપીના ત્રણ ઇસમોની કરાઈ ધરપકડ
ખેડા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વધુએક વખત ઊંઘતો ઝડપાયો
દિવાળી ના તહેવારોમાં ડુપ્લીકેટ ખાદ્ય સામગ્રી માટે ખેડા બન્યું નવું હબ !
ડુપ્લીકેટ ઘીના કેસને એક માસ વીત્યો છતાં કાર્યવાહીના નામે મીંડું !
ફૂડ વિભાગ દ્વારા કડક પગલાં ન ભરવામાં આવતા અને છુપા આશીર્વાદ થી આવા તત્વો બેફામ
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહીની માંગ
છ માસ પહેલા ડુપ્લીકેટ હળદર બનવતી ત્રણ ફેકટરી નડીઆદ પોલીસે ઝડપી હતી
એક માસ પહેલા ફૂડ વિભાગ ની ગાંધીનગર વિજિલન્સ દ્વારા ઝડપાયું હતું ડુપ્લીકેટ ઘી
હાલ પણ ફૂડ વિભાગને બદલે કંપનીએ પોલીસ ની મદદથી ઝડપ્યું ડુપ્લીકેટ ઇનોનું કારખાનું
કાર્યવાહી કરનાર ખેડા ફૂડ વિભાગ કરી રહ્યું છે આંખ આડા કાન !

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.