Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીના મુખ્યમંત્રીના પીએએ કોર્ટમાં Anticipatory bail ની અરજી કરી, આજે થશે સુનાવણી

Vibhav Kumar Anticipatory bail: દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને આપની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મુખ્યમંત્રીના પીએ વિભવ કુમારે (Vibhav Kumar) મારપીટ અને ગેરવર્તન કર્યું હતું. ત્યારે આ મામલે વિભવ કુમાર (Vibhav...
દિલ્હીના મુખ્યમંત્રીના પીએએ કોર્ટમાં anticipatory bail ની અરજી કરી  આજે થશે સુનાવણી

Vibhav Kumar Anticipatory bail: દિલ્હી (Delhi) ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ના નિવાસસ્થાને આપની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) સાથે મુખ્યમંત્રીના પીએ વિભવ કુમારે (Vibhav Kumar) મારપીટ અને ગેરવર્તન કર્યું હતું. ત્યારે આ મામલે વિભવ કુમાર (Vibhav Kumar) નું દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે ઉપરાંત તીસ હજારી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે.

Advertisement

  • મુખ્મંયત્રીના વિભવ કુમારે આગોતરા જામીન માટે અરજી કરી

  • 17 May ના રોજ ઘટનાનું પુનરાવર્તન કરાયું

  • મેડિકલ રિપોર્ટમાં ઈજા થીઈ હોવાનું સામે આવ્યું

તે ઉપરાંત આ કેસની સુનાવણી ન્યાયાધીશ સુશીલ અનુજ ત્યાગી દ્વારા કરવામાં આવશે.જોકે દિલ્હી પોલીસે Swati Maliwal ના કેસમાં Vibhav Kumar ની ધરપકડ મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી કરી હતી. કારણ કે... Delhi Police ને માહિતી મળી હતી કે, Vibhav Kumar મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી બહાર નીકળ્યા જ નથી. જોકે દિલ્હી પોલીને વિભવ કુમારે તેમની ધરપકડ પહેલા આશરે 13 May ના રોજ મેઈલ કર્યો હતો. ત્યારબાદ Delhi Police એ IP Adress મારફતે વિભવ કુમારની શોધખોળ શરુ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: Swati Maliwal case મુદ્દે કોંગ્રેસ અને AAP અલગ અલગ

17 May ના રોજ ઘટનાનું પુનરાવર્તન કરાયું

જોકે 13 May ના રોજ રાજ્યસભા સાંસદ Swati Maliwal સાથે મારપીટની ઘટના બની હતી. ત્યારે તેમણે દિલ્હીના CM Arvind Kejriwal ના સૌથી ઘનિષ્ઠ મિત્ર અને તેમના અંગત સચિવ પર મારપીટ અને ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. જોકે તેમણે ગઈકાલે એટલે કે 17 May ના રોજ સાંસદ Swati Maliwal એ FIR નોંધાવી હતી. ત્યારબાદ Delhi Police એ કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો: Bibhav Kumarની સ્વાતિ માલિવાલ કેસમાં ધરપકડ

મેડિકલ રિપોર્ટમાં ઈજા થીઈ હોવાનું સામે આવ્યું

તે ઉપરાંત 17 May ના રોજ Swati Maliwal સાથે બનેલી ઘટનાનું પુનરાવર્તન પણ કરવામાં આવ્યું હતું. આજરોજ સાંસદ Swati Maliwal નો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો હતો. તેમાં સામે આવ્યું હતું કે તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, તેમને કુલ 4 શારીકરિક ઈજાઓ પહોંચી છે.કારણે તેમના શરીર પર આના નિશાન જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: SWATI MALIWAL નો મેડિકલ રિપોર્ટ આવ્યો સામે, શરીર પર 4 જગ્યાએ ઈજાની થઈ પુષ્ટિ

Tags :
Advertisement

.