Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Urvashi Rautela Viral Video: ઉર્વશી રૌતેલાના વાયરલ થયેલા વીડિયોનો Original Video આવ્યો સામે

Urvashi Rautela Viral Video: તાજેતરમાં Urvashi Rautela નો એક વીડિયો Viral થયો હતો.જોકે આ વીડિયોના Viral થતાની સાથે ચારેય બાજુ આ વીડિયાનો શોર જોવા મળી રહ્યો હતો. જોકે આ Viral થઈ રહેલો આ વિવાદિત વીડિયોએ Urvashi Rautela ની આવાનારી ફિલ્મનો...
urvashi rautela viral video  ઉર્વશી રૌતેલાના વાયરલ થયેલા વીડિયોનો original video આવ્યો સામે

Urvashi Rautela Viral Video: તાજેતરમાં Urvashi Rautela નો એક વીડિયો Viral થયો હતો.જોકે આ વીડિયોના Viral થતાની સાથે ચારેય બાજુ આ વીડિયાનો શોર જોવા મળી રહ્યો હતો. જોકે આ Viral થઈ રહેલો આ વિવાદિત વીડિયોએ Urvashi Rautela ની આવાનારી ફિલ્મનો એક સિન છે. ત્યારે આ Viral વીડિયોમાં Urvashi Rautela બાથરૂમમાં કપડા ઉતારતી નજર આવી રહી છે. તો બીજી તરફ લોકો આ વીડિયોને Urvashi Rautela નો અંગત વીડિયો ગણાવી રહ્યા છે.

Advertisement

  • વીડિયો વહેલી તકે ઈન્ટરનેટ પરથી હટાવવામાં આવશે

  • આ વીડિયોના અંત ઘુસપૈઠિયા નામ લખેલું

  • ઘુસપૈઠિયાની રિલીઝ ડેટ 9 ઓગસ્ટ છે

જોકે આ વીડિયો Viral થતાની સાથે Urvashi Rautela અને તેના મેનેજરનો એક કોલ રેકોર્ડિંગ પણ Viral થયો હતો. આ કોલ રેકોર્ડિંગની અંદર Urvashi Rautela તેના મેનેજર પણ ગુસ્સે થઈ રહી છે. Urvashi Rautela તેના મેનેજરને પૂછી રહી છે, શું તેણે Viral વીડિયો જોયો છે. આ વીડિયો કેવી રીતે જાહેર કરવામાં આવ્યો તને ખ્યાલ છે. ત્યારે મેનેજર Urvashi Rautela ને ખાતરી આપી હતી કે, આ વીડિયો વહેલી તકે ઈન્ટરનેટ પરથી હટાવવામાં આવશે. પરંતુ આ કોલ રોકોર્ડિંગ સાચો છે કે ખોટો તે કહેવું હાલ પૂરતું અશક્ય છે.

આ વીડિયોના અંત ઘુસપૈઠિયા નામ લખેલું

Advertisement

તો આ બધાની વચ્ચે વધુ એક Urvashi Rautela નો વીડિયો Viral થયો છે. તો આ વખતે જે વીડિયો Viral થયો છે. તેના પરથી સાબિત થયું છે કે, Urvashi Rautela નો જે અગાઉ વીડિયો Viral થયો હતો. તેના જ આ વીડિયો સંબંધિત છે. ત્યારે આ વીડિયોના અંત ઘુસપૈઠિયા નામ લખેલું આવે છે. ત્યારે આ નામ Urvashi Rautela ની અગામી ફિલ્મનું છે.

ઘુસપૈઠિયાની રિલીઝ ડેટ 9 ઓગસ્ટ છે

જોકે, આ નામની તેની કોઈપણ ફિલ્મની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ હવે તે Viral વીડિયોમાં થિયેટર સ્ક્રીન પર ઘુસપૈઠિયાની રિલીઝ ડેટ પણ જોવા મળી રહી છે, જે 9 ઓગસ્ટ છે. હવે આ બધું જોઈને લાગે છે કે અભિનેત્રીનો બાથરૂમ વીડિયો પણ તેની ફિલ્મનો એક ભાગ છે. હવે Viral ક્લિપ જોયા પછી, ચાહકો પણ તેના આગામી પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત થઈ ગયા છે.

Advertisement

આ પણ વાંચો: Jasmin Bhasin ને અચાનક દેખાતું થયું બંધ, કહ્યું - હું ખૂબ જ પીડામાં હતી અને..

Tags :
Advertisement

.