Actress Urmila Kothare ની કારે કચડી નાખ્યા બે મજૂરો, અને અભિનેત્રી....
- આ ઘટના પરોઠના સમયે અંધારપટમાં ઘટી હતી
- મેટ્રો રેલના કામમાં રોકાયેલા બે મજૂરોને ટક્કર મારી
- એરબેગ યોગ્ય સમયે ખુલતા તેનો જીવ બચી ગયો
Urmila Kothare Car Accident : આજરોજ વહેલી સવારે Mumbai ના કાંદિવલીમાં એક ભયાવહ Accident નોંધાયો હતો. આ Accident માં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું છે. જોકે આ ઘટનાને કારણે સમગ્ર દેશમાં હલ્લાબોલ થઈ ઉઠ્યો છે. કારણ કે... આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે એક મરાઠી Actress નું નામ સામે આવી રહ્યું છે. તે ઉપરાંત તેની સાથે અન્ય લોકો સામેલ હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટના પરોઠના સમયે અંધારપટમાં ઘટી હતી
એક અહેવાલ અનુસાર, Mumbai ના કાંદિવલી વિસ્તારમાં આવેલા પૂરપાટે આવતી કારે રસ્તા પર એક મજૂર વ્યક્તિને અડફેટે લીધો હતો. તેના કારણે તેનું ઘટનાસ્થળ પર મોત નિપજ્યું છે. તે ઉપરાંત આ કારને મજહૂર મરાઠી Actress Urmila Kothare ચલાવી રહી હતી. આ Accident માં Actress Urmila Kothare પણ ઘાયલ થઈ છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ માહિતી આપી હતી. જોકે આ ઘટના પરોઠના સમયે અંધારપટમાં ઘટી હતી.
આ પણ વાંચો: Film Sikandar નું ટીઝર થયું રિલીઝ, ભાઈજાનના ડાયલોગએ લોકોના દિલ જીત્યા
मुंबई: अभिनेत्री उर्मिला कानेटकर की कार का बुरी तरह एक्सीडेंट हो गया। कार ड्राइवर ने नियंत्रण खोते हुए दो मज़दूरों को उड़ा दिया जिनमें से एक की मौत होने की खबर है तो दूसरा गंभीर रूप से घायल है। हादसे में कार ड्राइवर और एक्ट्रेस को भी चोटें आई हैं। पुलिस के मुताबिक सही समय पर… pic.twitter.com/i11ZSmeXjj
— IANS Hindi (@IANSKhabar) December 28, 2024
મેટ્રો રેલના કામમાં રોકાયેલા બે મજૂરોને ટક્કર મારી
સમતા નગર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, આ Accident માં Actress અને તેનો ડ્રાઈવર પણ ઘાયલ થયા છે. Actress Urmila Kothare તેનું શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી રહી હતી. ત્યારે આ ઘટના ઘટની હતી. જ્યારે Urmila Kothare ની કારે મધ્યરાત્રિ પછી કાંદિવલી પૂર્વમાં પોઈસર મેટ્રો સ્ટેશનની નીચે મેટ્રો રેલના કામમાં રોકાયેલા બે મજૂરોને ટક્કર મારી હતી. આ Accident માં એક મજૂરનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
એરબેગ યોગ્ય સમયે ખુલતા તેનો જીવ બચી ગયો
આ Accident માં Actress અને તેનો ડ્રાઈવર પણ ઘાયલ થયા છે. પરંતુ એરબેગ યોગ્ય સમયે ખુલતા તેનો જીવ બચી ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે રસ્તાની બાજુમાં કામ કરી રહેલા લોકોને કારે ટક્કર મારી હતી. તો કાર ચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Rockstar પછી Ranbir Kapoor ની આ ફિલ્મ પણ થશે ફરીથી રિલીઝ