Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Students Awareness: વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

Students Awareness: દેશ અને રાજ્યોમાં અવાર-નવાર નાના ભૂંલકાઓ સાથે કરુણ Accidentally ઘટનાઓના બનાવો આપણી સામે આવતા હોય છે. તાજેતરમાં થયેલા વડોદરા હરણી કાંડ (Harni Lake Accident) નો બનાવ અને મહાશિવરાત્રી (Mahashivratri) ના સમયે કોટામાં એકસાથે 15 બાળકોને વીજ કરંટ લાગ્યો...
students awareness  વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

Students Awareness: દેશ અને રાજ્યોમાં અવાર-નવાર નાના ભૂંલકાઓ સાથે કરુણ Accidentally ઘટનાઓના બનાવો આપણી સામે આવતા હોય છે. તાજેતરમાં થયેલા વડોદરા હરણી કાંડ (Harni Lake Accident) નો બનાવ અને મહાશિવરાત્રી (Mahashivratri) ના સમયે કોટામાં એકસાથે 15 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. તેમ છતાં સરકાર દ્વારા બાળકોની સુરક્ષાને લઈ કોઈ કડક કાયદાનું નિર્માણ કરવામાં આવતું નથી.

Advertisement

  • RTO ના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું
  • છકડામાં જીવના જોખમે મુસાફરી
  • ભાવનગર-તળાજામાં સરકારી વાહનોની અછત

ત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્યના ભાવનગર-તળાજા હાઈવે (highway) પર Students નો જીવ જોખમમા મૂકાતો એવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયા દ્વારા એવું પ્રતિત થઈ રહ્યું છે કે, RTO દ્વારા તૈયાર કરવામાં આવેલા કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. એવું પણ સામે આવ્યું છે કે, આ હાઈવે પર સતત Traffic Police નું Patrolling થતું હોય છે. તેમ છતાં આ કરૂણ ઘટના સામે આવી છે.

Students Awareness

Advertisement

છકડામાં જીવના જોખમે મુસાફરી

આ વીડિયોમાં Students ઓ છકડો પર જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત આ છકડામાં ક્ષમતા કરતા વાધારે મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. જોકે આ છકડામાં સૌથી વધારે વીદ્યાર્થીનીઓ જોવા મળી રહી હતી. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે જો કોઈ Accidentally ઘટના બને તો, તેના માટે જવાબદાર કોણ ?

ભાવનગર-તળાજામાં સરકારી વાહનોની અછત

Students Awareness

Advertisement

તો બીજી તરફ એ પણ સામે આવ્યું છે કે, આ વિસ્તારમાં સરકારી વાહનો જેમ કે ST Bus ની સુવિધાનું પ્રમાણ ઓછું હોવાથી, સ્થાનિકો, કામદારો અને Students ઓ દ્વારા આ રીતે છકડા કે રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડે છે. તેથી સરકારને આ અહેવાલના માધ્યમથી એ પણ સુચિત કરવામાં આવે છે, તેઓ તાત્કાલિક ધોરણે ભાવનગર-તળાજા હાઈવે પર સરકારી વાહનોનું પ્રમાણ વધારે. તે ઉપરાંત આ રીતે મુસાફરી કરતા છકડાઓ સામે કાયદાકીય પગલા લેવા જોઈએ.

આ પણ વાંચો: Dhrangadhra Bank Crime: બેંકના મેનેજરે કંપનીના માલિક સાથે મળી આટલા લાખની કરી ઉચાપત

આ પણ વાંચો: ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુમુલ ડેરી દ્વારા અમૂલ આઈસ્ક્રીમ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

આ પણ વાંચો: Viramgam : વર્ષોથી આપેલા પ્લોટ પર ન.પા.ની ડિમોલિશનની કાર્યવાહી, વિવાદ HC પહોંચ્યો

Tags :
Advertisement

.