Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પીઠદર્દના આ લક્ષણો આમંત્રણ આપે છે Spine Cancer, જાણો કારણ

Spine Cancer Symptoms : Spine Cancer એ આયુધિન યુગમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કારણ કે... આ સમયમાં મોટાભાગના લોકો આળસથી ભરેલું જીવન જીવે છે. તેથી Spine Cancer એ સામાન્ય રોગ બનતો જોવા મળી રહ્યો છે. જોકે Spine Cancer...
પીઠદર્દના આ લક્ષણો આમંત્રણ આપે છે spine cancer  જાણો કારણ
Advertisement

Spine Cancer Symptoms : Spine Cancer એ આયુધિન યુગમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. કારણ કે... આ સમયમાં મોટાભાગના લોકો આળસથી ભરેલું જીવન જીવે છે. તેથી Spine Cancer એ સામાન્ય રોગ બનતો જોવા મળી રહ્યો છે. જોકે Spine Cancer એ કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. ત્યારે Spine Cancer ની શરૂઆતના વિવિધ કારણો હોઈ શકે છે. જેમાં વધારે વજન ઉપાડવો, વધારે હલન-ચલન કરવું, મચકોડ આવવી અથવા કોઈ પોષકતત્વોની ઉણપ થવી.

Spine Cancer ને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું

Spine Cancer ની શરૂઆત લાંબાગાળાથી જોવા મળતા પીઠના દુખાવાને કારણે થાય છે. Spine Cancer માં કરોડરજ્જુના હાડકા અને તેની આસપાસની ચામડીમાં ટ્યૂમિર થઈ જાય છે. Spine Cancer ને બે તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથામિક Spine Cancer એ Vertebrate અને આસપાસની સંરચનાઓને કારણે ઉત્પન્ન થાય છે. જ્યારે બીજા તબક્કામાં Spine Cancer એ ત્યારે થાય છે, જ્યારે કેન્સર શરીરના અન્ય ભાગો જેવા કે ફેફસા અને છાતીના ભાગમાં ફેલાવા લાગે છે. ત્યારે Spine Cancer ની અસર મોટાભાગે શરીરના ઉપરના ભાગે જોવા મળે છે.

Advertisement

Spine Cancer ની અસર ટ્યૂમર જેવી હોય છે. તે ઉપરાંત ટ્યૂમર જેટલી જ ખરાબ બીમારી છે. Spine Cancer માટે તાત્કાલિક મેડિકલ તપાસમાં કરાવીને જરૂરી સારવાર શરૂ કરી જોઈએ. નિષ્ણાંતોના અનુસાર Spine Cancer થવાનું મુખ્ય કારણ શારીરિક જીન્સમાં ખામીઓનું છે. કારણ કે... એક અહેવાલમાં સામે આવ્યું છે કે, Spine Cancer એ શરીર મોટાભાગે શરીરના અંદરના ભાગોમાં જોવા મળતી ખામીને કારણે ઉદભવે છે.

Advertisement

આ પણ વાંચો:  આ 4 ડ્રિંક્સ પીવાથી ઘટશે યુરિક એસિડનું જોખમ, જાણો કેવી રીતે બનાવી

Spine Cancer ના શરૂઆતના સંકેતો

  1. પીઠના ભાગે ધીમે-ધીમે દુખાવો થવો, તે પછી અચાનક તેમાં વધારો થવો
  2. આરામ કરવાથી પણ પીઠના ભાગમાં દુખાવો દૂર ન થતો હોય
  3. પીઠના નીચેના ભાગે અસહ્ય દુખાવો થોડી થોડી વારે થવો
  4. સ્નાયુઓમાં દુખાવો, કળતર અને ચાલવામાં તકલીફ જેવી સામાન્ય બીમારી

Spine Cancer થી મુક્તિ કેવી રીતે મેળવી શકાય

  • પોતાના વજનને નિયંત્રિત રાખવો જોઈએ
  • નશા દ્રાવક પદાર્થોથી દૂર રહેવું જોઈએ
  • દરરોજ કસરત કરવી જોઈએ

આ પણ વાંચો:  બ્લડ કેન્સર પહેલા શરીરમાં આવા લક્ષણો જોવા મળે છે, જલ્દી કરાવી લો આ ટેસ્ટ!

Tags :
Advertisement

.

×