Sensex All Time High: Sensex એ 545.35 ના પોઈન્ટ સાથે રચ્યો ઈતિહાસ, રોકાણકારોમાં ખુશીની લહેર પ્રસરી
Sensex All Time High: આજે Share Market માં Sensex અને નિફ્ટી બંને ઉચ્ચ સપાટીએ આવીને બંધ થયા હતાં. Sensex 545.35 પોઈન્ટ સાથે 79,986.80 ના સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી 162.65 પોઈન્ટ સાથે 24,286.50 ના રેકોર્ડ બ્રેક સપાટીએ બંધ થયા હતો. ત્યારે આજરોજ કુલ 2074 Share માં એકસાથે બહોળો વધારો આવ્યો હતો. તો 1372 Share માં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
નિફ્ટીના ઈન્ડેક્સમાં સૌથી વધુ નફો કરનારા Share સાબિત થયા
તમામ સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા છે
Sensex 570 થી વધુ થઈને પહેલીવાર Sensex 80 હજારને પાર
ત્યારે Tata consumer products માં 3.55%, Adani Ports માં 2.39%, Kotak Mahindra Bank માં 2.23% ના વધારા સાથે નિફ્ટીના ઈન્ડેક્સમાં સૌથી વધુ નફો કરનારા Share સાબિત થયા હતા. તે ઉપરાંત HDFC Bank માં 2.18% અને Axis Bank માં 1.82% માં પણ બહોળો વધારો નોંધાયો હતો. TCS માં 1.23%, Titan માં 1.11%, reliance industries માં 0.68%, ટાટા મોટર્સમાં 0.44% અને હિંડલકો industries માં 0.39% ના Share માં અન્ય Share ની તુલનામાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
તમામ સૂચકાંકો લીલા નિશાન પર બંધ થયા છે
BSE Midcap ઇન્ડેક્સમાં 0.86 % વધીને 46,802.84 પર બંધ થયો હતો અને 6863.01 ની સપાટીએ પહોંચ્યો હતો. 53490.12 ની નવી ટોચે પહોંચ્યા પછી, BSE Small Cap ઇન્ડેક્સ 0.86% ના વધારા સાથે 53,441.93 પર બંધ થયો. ભારતીય Share Market માટે આજરોજ ટ્રેડિંગ સેશન ઘણું સારું રહ્યું હતું. લગભગ તમામ સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.
Sensex 570 થી વધુ થઈને પહેલીવાર Sensex 80 હજારને પાર
આજના કારોબારની શરૂઆત Sensex 570 થી વધુ થઈને પહેલીવાર Sensex 80 હજારને પાર પહોંચ્યો છે. જોકે શરૂઆતી થોડીક મિનિટોમાં બજારની ગતિ થોડી ઓછી થઈ, પરંતુ પ્રથમ લાઈફટાઈમ હાઈ લેવલનું નવું રેકોર્ડ બન્યું. ઝડપથી થોડી પકડ રાખીને પ્રથમ વાર Sensex 80,039.22 અંક અને નિફ્ટીએ 24,291.75 અંકો માટે નવી સફળતા પ્રાપ્ત થઈ. સવારે 9 વાગ્યેને 20 મિનિટ પર Sensex 358.44 અંક (0.45) કુલ 79,800 અંક વટાવીને 107. 80 અંક 24,232 અંક નજીક પહોંચ્યો હતો.
આ પણ વાંચો: Share Market: શેરબજારમાં રચાયો ઇતિહાસ, સેન્સેક્સ 80 હજારને પાર