Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

119 વર્ષ બાદ આફ્રિકામાંથી મળ્યો કોહિનૂર કરતા પણ મૂલ્યવાન હીરો

Diamond ની કિંમત 335 કરોડ રૂપિયા આંકવામાં આવી છે આ Diamond નો આકાર એક Cold Drink Can બરાબર X-Ray Transmission Technology નો ઉપયોગ કરાયો Second Largest Diamond Found: Canada ની Diamond કંપની લુકારા ડાયમંડે (Lucara diamond) આફ્રિકાના દેશ Botswana...
119 વર્ષ બાદ આફ્રિકામાંથી મળ્યો કોહિનૂર કરતા પણ મૂલ્યવાન હીરો
  • Diamond ની કિંમત 335 કરોડ રૂપિયા આંકવામાં આવી છે

  • આ Diamond નો આકાર એક Cold Drink Can બરાબર

  • X-Ray Transmission Technology નો ઉપયોગ કરાયો

Second Largest Diamond Found: Canada ની Diamond કંપની લુકારા ડાયમંડે (Lucara diamond) આફ્રિકાના દેશ Botswana માં દુનિયાનો બીજો સૌથી મોટો Diamond સોથી નીકાળ્યો છે. તો દુનિયાનો પહેલા નંબરનો સૌથી મોટો Diamond કાલિનન ડાયમંડ છે. તો Cullinan diamond ને આશરે એક સદી પહેલા શોધી નિકાળવામાં આવ્યો હતો. ત્યારે દશકો બાદ પહેલીવાર Cullinan diamond ની સરખામણી કરતો Diamond મળી આવ્યો છે. જોકે Cullinan diamond ને બ્રિટિશ રોયલ પરિવારના ખજાનામાં સંગ્રહ કરવામાં આવ્યો છે. તો જે કંપનીએ આ Diamond શોધી નીકળ્યો છે, તેના શેરની કિંમતમાં પણ કરોડોનો ઉછાળો નોંધાયો છે.

Advertisement

Diamondની કિંમત 335 કરોડ રૂપિયા આંકવામાં આવી છે

દક્ષિણ આફ્રિકામાં આવેલી ખનન કંપની ચલાવતા અને દુનિયાની સૌથી મોટી Diamond કંપનીના પૂર્વ સંચાલક Clifford Elphick એ જણાવ્યું છે કે, આ Diamond દશકો બાદ મળી આવેલો અવિશ્વસનીય Diamond છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ Diamond ની કિંમત 40 મિલિયન ડૉલર એટલે કે આશરે ભારતીય મુદ્રા તરીકે તેની કિંમત 335 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જોકે લુકારા કંપનીમાં Diamond શોધકર્તા વ્યક્તિઓએ આ Diamond ને હજું સુધી કોઈ નામ આપ્યું નથી. તે આ સમયમાં બજારમાં factory made diamonds ની માગ વધારે છે. તેના કારણે Diamond નું માર્કેટ ઘટતું જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો: મધરાતે આકાશમાં જોવા મળ્યો Super Blue Moon, જુઓ વીડિયો

Advertisement

આ Diamond નો આકાર એક Cold Drink Can બરાબર

ત્યારે આ પ્રકારનો Diamond મળી આવતા Botswana અને Diamond ની કંપનીઓને બહોળો ફાયદો ભવિષ્યમાં થવાનો છે. તે ઉપરાંત આ Diamond નું વઝન આશરે 2492 કેરેટ આંકવામાં આવ્યું છે. તો બોત્સાવાના Karowe Mine માં આ Diamond મળી આવ્યો છે. તો આ Diamondનો આકાર એક Cold Drink Can બરાબર છે. તો આ પહેલા જ આ Karowe Mine માં 1758 કેરેટનો Sewelo અને 1109 કેરેટનો Lesedi La Rona જેવા મોટા લંબચોરસ આકારના હિરા મળી આવ્યા છે. તો નવો Diamond X-Ray Transmission Technology ની મદદથી શોધી નીકાળવામાં આવ્યો છે. કારણ કે... આ પહેલા જ્યારે અન્ય ઉપકરણોની મદદથી Lesedi La Rona ની પથ્થરો વચ્ચેથી નીકાળવામાં આવ્યો હતો.

Advertisement

X-Ray Transmission Technology નો ઉપયોગ કરાયો

ત્યારે તેનું ઘણું નુકસાન પહોંચ્યું હતું. તેના કરાણે આ નવા Diamond ને શોધી પાડવા માટે X-Ray Transmission Technology નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો Diamond ની ઓળખ 4C થી કરવામાં આવે છે. તેનાથી જ તેની કિંમત આંકવામાં આવે છે. તો 4C એટલે Colour, Clarity, Cut અને Carat ની સક્ષમતા દર્શાવે છે. ત્યારે આ Diamond ની આ ક્ષમતા નક્કી કરવાની બાકી છે. એકવાર તેના 4C આધારિત Colour, Clarity, Cut અને Carat નક્કી કરવામાં આવશે. ત્યારબાદ તેની યોગ્ય એક ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચો: યુદ્ધ ક્ષેત્રે જીત હાંસલ કરવા બ્રિટને જાસૂસી માટે Military Satellite કર્યું લોન્ચ

Tags :
Advertisement

.