મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામીણ નારીશક્તિ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. મહાત્મા મંદિરમાં રાજ્યના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની 3 લાખ જેટલી માતા બહેનોને ૩૫૦ કરોડની સહાય-લાભ...
Advertisement
મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ગ્રામીણ નારીશક્તિ સાથે પ્રત્યક્ષ સંવાદ કર્યો હતો. મહાત્મા મંદિરમાં રાજ્યના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની 3 લાખ જેટલી માતા બહેનોને ૩૫૦ કરોડની સહાય-લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સખી સંવાદના આ અભિનવ પ્રયોગમાં સહભાગી થનારી ૩૩ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ આ “સખી સંવાદ” કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યા.
Advertisement