Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ટેલીવુડની લોકપ્રિય Anupama Serial ફેમ Rupali Ganguly એ Ambaji Temple ના દર્શન કર્યા

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે શુક્રવારે બપોરે લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા...
ટેલીવુડની લોકપ્રિય anupama serial ફેમ rupali ganguly એ ambaji temple ના દર્શન કર્યા
Advertisement

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

Advertisement

અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે શુક્રવારે બપોરે લોકપ્રિય સીરીયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિરના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.

Advertisement

Anupama fame Rupali Ganguly visited Ambaji Temple

Advertisement

શક્તિપીઠ અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ તરીકે ઓળખાય છે, ત્યારે અંબાજી મંદિરમાં શ્રાવણ માસમાં લોકપ્રિય સિરિયલ અનુપમાની અદાકાર રૂપાલી ગાંગુલીએ અંબાજી મંદિર માં દર્શનાર્થે આવ્યા હતા. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Anupama fame Rupali Ganguly visited Ambaji Temple

અંબાજી મંદિરમાં તેમને ગણેશ મંદિર, ભૈરવજી મંદિર અને બહુચર માતાજીના મંદિરના દર્શન કર્યા હતા.અંબાજી મંદિરમા ગર્ભગૃહમા માતાજીના દર્શન કર્યા હતા. પૂજારી દ્વારા તેમને ચુંદડી આપીને બહુમાન કરાયું હતું ત્યારબાદ તેમને અંબિકેશ્વર મહાદેવમાં જઈને શ્રાવણ માસમાં પૂજા અર્ચન કર્યા હતા. ભગવાન શિવને જળ અર્પણ કર્યું હતું અને બીલીપત્ર પણ ચઢાવ્યા હતા, ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને હાથ પર રક્ષા કવચ બંધાવ્યું હતું.

Anupama fame Rupali Ganguly visited Ambaji Temple

મંદિરમાં મોટી સંખ્યામાં લોકોએ તેમની સાથે ફોટા પડાવ્યા અને રૂપાલી ગાંગુલીએ ભકતોનુ અભિવાદન કર્યું

શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં લોકો માતાજીના દર્શન કર્યા બાદ અનુપમાને જોવા માટે ખાસ આવ્યા હતા. અનુપમાએ પણ ભક્તો સાથે વાત કરી હતી અને તેમની સાથે ફોટા પડ્યા હતા. અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી.

આ પણ વાંચો : SOCIAL MEDIA: આખીર DGP કો ગુસ્સા ક્યું આયા…?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Sabarkantha : જિ. પં. નાં મહિલાએ સદસ્ય સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યાનો આરોપ

featured-img
રાજકોટ

Rajkumar Jat Case : પિતાનો આક્રોશ! કહ્યું -પોલીસ અધૂરાં CCTV જ આપી રહી છે..!

featured-img
રાજકોટ

Gondal Bandh : પટેલ સમાજનાં સગીરને માર મારવાનો મામલો, જયેશ રાદડિયાનું મોટું નિવેદન

featured-img
રાજકોટ

Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ

featured-img
ગુજરાત

Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!

featured-img
ક્રાઈમ

GANDHINAGAR : જોખમી રીલબાજોને ડામવા પોલીસે વોટ્સએપ નંબર જાહેર કર્યો

Trending News

.

×