PMJAY Cards Scam| વધુ એક કૌભાંડ, Rushikesh Patel આરોગ્ય ક્ષેત્રે હજું અમારે કેટલું જોવાનું બાકી?
રાજ્યમાં PMJAY યોજનામાં કૌભાંડમાં દિન-પ્રતિદિન નીત નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે.
Advertisement
રાજ્યમાં PMJAY યોજનામાં કૌભાંડમાં દિન-પ્રતિદિન નીત નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. ખેડામાં પતરાંના શેડમાં ચાલતી હોસ્પિટલને PMJAY યોજનામાં એમ્પેનલ્ડ કરાતા કૌભાંડની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને અહીં સીધો સવાલ કરવાનો છે કે, આરોગ્ય વિભાગમાં બેસીને યોજનાઓમાં લૂંટમાં સપોર્ટ કરનારા એ કયાં અધિકારીઓ છે ?
Advertisement
Advertisement