Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Oviya Private Video : સાઉથ અભિનેત્રીનો MMS થયો લીક, જુઓ વીડિયો

17 સેકેન્ડનો Private Video વાયરલ થયો આંગળીઓને ક્રોસ કરતી એક તસવીર શેર કરી Helen Nelson એ કેરલાની મૂળ નિવાસી છે Oviya MMS Video : Actress Helen Nelson જે ભારતીય સિનેમા જગતમાં Oviya તરીકે ઓળખાય છે. ત્યારે Oviya સાથે તાજેતરમાં...
oviya private video   સાઉથ અભિનેત્રીનો mms થયો લીક  જુઓ વીડિયો
  • 17 સેકેન્ડનો Private Video વાયરલ થયો
  • આંગળીઓને ક્રોસ કરતી એક તસવીર શેર કરી
  • Helen Nelson એ કેરલાની મૂળ નિવાસી છે

Oviya MMS Video : Actress Helen Nelson જે ભારતીય સિનેમા જગતમાં Oviya તરીકે ઓળખાય છે. ત્યારે Oviya સાથે તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અનેક વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આ Oviya નો વીડિયો છે. કારણ કે... સાઉથ અભિનેત્રી Oviya નો એક MMS લીક થયો છે. ત્યારે આ MMS નો પ્રત્યોત્તર અભિનેત્રી Oviya આપ્યો છે.

Advertisement

17 સેકેન્ડનો Private Video વાયરલ થયો

Oviya નો સોશિયલ મીડિયા ઉપર આશરે 17 સેકેન્ડનો Private Video વાયરલ થયો છે. ત્યારે Private Video ના આધારે Oviya ટ્રોલ કરવામાં આવી રહી છે. તે ઉપરાંત Oviya ના સમર્થનમાં પણ અનેક કલાકારો ઉતરી આવ્યા છે. જોકે અનેક ખાનગી સંસ્થાઓ દ્વારા માલૂમ પડ્યું છે કે, Oviya નો આ એક ડીપફેક વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારે Oviya એ 12 ઓક્ટોબરના રોજ Oviya એ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનાને લઈ એક સૂચના જાહેર કરી હતી.

આ પણ વાંચો: સલમાન ખાનની સાથે હવે આ કોમેડિયન બિશ્નોઈ ગેંગની હિટલિસ્ટમાં?

Advertisement

આંગળીઓને ક્રોસ કરતી એક તસવીર શેર કરી

અભિનેત્રી Oviya એ પોતાના આ ડીપફેક વીડિયોનો સીધી રીતે વિરોધ કર્યો ન હતો. તે ઉપરાંત Oviya નો જ્યારે સોશિયલ મીડિયા ઉપર વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, ત્યારે પણ Oviya એ કોઈ કાયદાકીય પગલા લીધા ન હતા. પરંતુ તાજેતરમાં Oviya એ પોતાના સોશિયલ મીડિયાના એક એકાઉન્ટ ઉપરથી એક પોસ્ટમાં સમગ્ર મામલે અંગે મૌન તોડ્યું છે. તો Oviya એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આંગળીઓને ક્રોસ કરતી એક તસવીર શેર કરી છે. ત્યારે આ પોસ્ટના કોમેન્ટ સેકેશનમાં એક યૂઝર્સે લખ્યું હતું કે, તમારા વાયરલ વીડિયોની ઓરિજલન ક્લીક આપો. ત્યારે Oviya એ લખ્યું હતું કે, આગામી વખતે સંપૂર્ણ વીડિયો જાહેર કરીશ. ત્યારબાદ Oviya એ આ પોસ્ટમાં કોમેન્ટ સેક્શન બંધ કરી નાખ્યું હતું.

Advertisement

Helen Nelson એ કેરલાની મૂળ નિવાસી છે

Oviya એ સોશિયલ મીડિયા ઉપર Helen Nelson નામથી પોતાની ઓળખ ઉભી કરી છે. જોકે Helen Nelson ને તમિલ બિગ બોસ સિઝન 1 માં જોવા મળી હતી. ત્યારે શારીરિક સમસ્યાઓને કારણે Helen Nelson ને બિગ બોસ સિઝન 1 ને અલવિદા કહેવું પડ્યું હતું. ત્યારે Helen Nelson એ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે. તો Helen Nelson એ કેરલાની મૂળ નિવાસી છે. Helen Nelson એ વર્ષ 2007 માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Bigg Boss : સલમાન ખાનના પગ પકડતા નજર આવ્યા અનિરુદ્ધ આચાર્ય! જાણો શું છે તસવીરની સચ્ચાઈ

Tags :
Advertisement

.