Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું Omega Centauri ના કેન્દ્રમાં એક બ્લેક હોલ છે? 20 વર્ષ જૂના રહસ્યને...

Omega Centauri Black Hole : સૂર્ય કરતા લાખોથી અબજો ગણા મોટા હોઈ શકે છે
શું omega centauri ના કેન્દ્રમાં એક બ્લેક હોલ છે  20 વર્ષ જૂના રહસ્યને
Advertisement
  • Milky Way માં સૌથી મોટું Star cluster છે
  • તારાઓના Black holes નું Cluster છે
  • સૂર્ય કરતા લાખોથી અબજો ગણા મોટા હોઈ શકે છે

Omega Centauri Black Hole :  વૈજ્ઞાનિકોની નવી શોધે Omega Centauri સાથે જોડાયેલી બે દાયકા જૂની ચર્ચાને ફરી એકવાર ઉજાગર કરી છે. તો Omega Centauri એ આપણી આકાશગંગાના Milky Way માં સૌથી મોટું Star cluster છે. તેના કેન્દ્રમાં શું છે તેનું રહસ્ય આજે પણ અકબંધ છે. Omega Centauri ના કેન્દ્રની આસપાસના તારાઓ અપેક્ષા કરતા વધુ ઝડપથી આગળ વધે છે. વૈજ્ઞાનિકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું આ તારાઓના સમૂહના Black hole ના ટોળાને કારણે છે કે હજુ સુધી શોધાયેલ IMBH ના કારણે છે.

Advertisement

તારાઓના Black holes નું Cluster છે

જર્નલ એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં ખગોળશાસ્ત્રીઓએ Omega Centauri ના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની તાકાતનું મોડેલ બનાવવા માટે પલ્સરમાંથી નવા ડેટાનો ઉપયોગ કર્યો હતો. પલ્સર ઝડપથી ફરતા ન્યુટ્રોન તારાઓ છે, જે તેમના ધ્રુવોમાંથી ધ્રુવીકૃત પ્રકાશના કિરણો બહાર કાઢે છે. તેઓએ તારણ કાઢ્યું કે સૌથી સંભવિત કારણ તારાઓના Black holes નું Cluster છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો: વિનેશ ફોગાટે ધોની અને વિરાટ પાછળ છોડ્યા, Google પર સૌથી વધુ સર્ચ થયું આ....

સૂર્ય કરતા લાખોથી અબજો ગણા મોટા હોઈ શકે છે

લાંબા સમયથી આકાશગંગાના કેન્દ્રોમાં Supermassive black hole અને ગેલેક્સીમાં નાના તારાઓની Mass black hole વિશે જાણીએ છીએ. આ સીમાઓ વચ્ચેના અંતરને દૂર કરી શકે તેવા મધ્યમ-દળના Black hole ના વિચારને હજુ સુધી સમર્થન મળ્યું નથી. જ્યારે મોટા તારાઓ મૃત્યુ પામે છે, ત્યારે તારાઓની માસ Black hole રચાય છે. તેમનું કદ સૂર્યના કદ કરતાં મોટું હોય છે. જ્યારે Supermassive Black hole એ સૂર્ય કરતા લાખોથી અબજો ગણા મોટા હોઈ શકે છે.

આ પણ વાંચો: Explainer: TRAIના મેસેજ ટ્રેસીબિલિટી નિયમો આજથી લાગુ

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

AI Grok Row : ઈલોન મસ્કના ગ્રોક AI ને કેન્દ્ર સરકારનું ફરમાન, ડેટા અંગે માગી સ્પષ્ટતા

featured-img
ટેક & ઓટો

શું Elon Musk Tesla ના CEO નહીં રહે? હટાવવાની થઇ રહી છે માંગ

featured-img
Top News

1 એપ્રિલથી આ મોબાઈલ નંબરો પર Google Pay, PhonePe, Paytm કામ નહીં કરે, જાણો શું કારણ છે?

featured-img
ટેક & ઓટો

Truth Social શું છે જેના પર PM મોદી જોડાયા,જાણો સમગ્ર અહેવાલ

featured-img
ટેક & ઓટો

Sunita Williams એ અવકાશમાં 9 મહિના કેવી રીતે વિતાવ્યા, જાણો સ્પેસ સ્ટેશનના અંદરની ખાસ વાતો

featured-img
ટેક & ઓટો

Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર

Trending News

.

×