બાઈકનો સરતાજ Rajdoot ફરી આવશે! Bullet અને Jawa ધૂળ ખાશે!
- New Rajdoot Bike ની કિંમત 1.20 લાખ નક્કી કરાઈ
- New Rajdoot Bike નો લૂક 90 ના દાયકાનો જ રહેશે
- New Rajdoot ને 2026 ના અંત સુધીમાં લોન્ચ થશે
New Rajdoot Bike Launch : Royal Enfield અને Jawa જેવા ક્લાસિક લૂકવાળા બાઈકના યુવાનો સૌથી વધુ શોખીન જોવા મળે છે. ત્યારે 90 ના દાયકામાં Royal Enfield અને Jawa ના સ્થાને એક ખાસ બાઈક હતું. 90 ના દાયકામાં એવું કહેવામાં આવતું હતું કે, જો કોઈ વ્યક્તિ પાસે આ બાઈક હોય તો તેનો તેના વિસ્તારમાં ખાસ રૂતબો જોવા મળતો હતો. તેની સાથે જ્યારે તે વ્યક્તિ આ બાઈકને લઈને રસ્તા ઉપર નીકળતો હતો, ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈ રાજા-મહારાજ પોતાની ખાસ સવારી ઉપર નીકળ્યા હોય.
New Rajdoot Bike ની કિંમત 1.20 લાખ નક્કી કરાઈ
Rajdoot Bike એ 90 દાયકામાં વાહનોમાં સૌથી લોકપ્રિય વાહન હતું. જોકે 90 ના દાયકાની અન્ય વસ્તુ સાથે સાથે Rajdoot Bike પણ આ અદ્યતન યુગના આ સચમ ચક્રમાં વિલુપ્ત થઈ ગયું હતું. પરંતુ ફરી એકવાર Rajdoot Bike ને રસ્તાઓની શાનમાં વધારો કરવા માટે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જોકે કોઈપણ ઓટોમોબાઇલ કંપની દ્વારા Rajdoot Bike ના નિર્માણને લઈ કોઈ ખાસ વિગત સામે આવી નથી. પરંતુ ઓટોમોબાઇલના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, New Rajdoot Bike ઉપર કામ શરૂ કરવામાં આવ્યું છે.
The two wheeler segment in India is abuzz with the news of a likely return of the RAJDOOT brand in India in 2024
This new bike, a cruiser with a 350 CC liquid cooled engine, is expected to give a tough competition to the Enfield 350 and at a lower priced lower range pic.twitter.com/teOofsfv4K— RajBhaduriAviator (@RajBhads90) March 29, 2024
આ પણ વાંચો: BSNL Offer: આ દિવાળી પર BSNL લાવ્યું ધમાકેદાર ઓફર!
New Rajdoot Bike નો લૂક 90 ના દાયકાનો જ રહેશે
New Rajdoot Bike ને વહેલી તકે ઓટોમોબાઇલની દુનિયામાં તૈયાર કરવામાં આવશે. જોકે Rajdoot Bike ની શાન તેનું ઈંજન હતું. તેની સાથે તેનો એક ખાસ અને અનોખો લૂક પણ હતો. જે તેને અન્ય બાઈક કરતા વધારે લોકપ્રિય સાબિત કરવામાં મદદરૂપ થયું હતું. ત્યારે આ વખતે પણ New Rajdoot Bike ના ઈંજનને 90 ના દાયકા કરતા પણ વધારે શક્તિશાળી રીતે તૈયાર કરવામાં આવશે. જોકે New Rajdoot Bike નો લૂક 90 ના દાયકાનો લૂક જ રાખવામાં આવશે. જેના કારણે લોકોને 90 ના દાયકાની યાદો તાજી થઈ છે.
New Rajdoot ને 2026 ના અંત સુધીમાં લોન્ચ થશે
New Rajdoot Bike ની હજુ સુધી કોઈ ડિઝાઈન ફાઈનલ કરવામાં આવી નથી. પરંતુ New Rajdoot Bike માં જે સુવિધાઓ આપવામાં આવતી હતી, તેજ સુવિધાઓમાં New Rajdoot Bike ની અંદર કોઈપણ ફેરફાર કરવામાં આવશે નહીં. ત્યારે New Rajdoot Bike માં અમુક ડિજિટલ ઇંસ્ટ્રૂમેંટ કંલોસ રાખવામાં આવશે. તે ઉપરાંત New Rajdoot Bike ના ઈંજનની શરૂઆત 200સીસીથી લઈને 250સીસી સુધી જોવા મળશે. તે ઉપરાંત New Rajdoot Bike ના માઈલેજ ઉપર પણ કામ કરવામાં આવ્યું છે. ત્યારે New Rajdoot Bike ની કિંમત અંદાજે 1.20 લાખ નક્કી કરવામાં આવી છે. બીજી તરફ શક્ય હશે તો, ઓટોમોબાઇલ કંપની દ્વારા વર્ષ 2026 ના અંત સુધીમાં New Rajdoot Bike ને લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો: ફોન, લેપટોપ્સ યુઝર્સ પર તોળાઈ રહ્યું છે જોખમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી