Natasa Stankovic એ દિશા પટાનીના મિત્ર પર નજર બગાડી, જુઓ વીડિયો
Natasa Stankovic એ પોતાનો નવો જીવનસાથી શોધ પાડ્યો
Natasa Stankovic નો એક વીડિયો સામે આવ્યો છે
Natasa Stankovic ની નિંદા અને ટિકા કરતા મંતવ્યો
Natasa Stankovic Viral Video : Actress Natasa Stankovic મુંબઈમાં જોવા મળી રહી છે. જોકે હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા લીધા બાદ Natasa Stankovic પોતાની દીકરા સાથે સર્બિયા જતી રહી હતી. જોકે એક મહિનાની અંદર Natasa Stankovic ભારતમાં પરત ફરી છે. ત્યારે ભારત પરત ફરતાની સાથે Natasa Stankovic સોશિયલ મીડિયા અને લોકોમાં ગોસિપનો વિષય બની ગઈ છે. કારણ કે... Natasa Stankovic એ પોતાની દીકરાને પિતા હાર્દિકને સોંપીને સરાજાહેર એક ખાસ વ્યક્તિ જોડે મુંબઈ પ્રવાસ કરે છે.
Natasa Stankovic નો એક વીડિયો સામે આવ્યો છે
ત્યારે Natasa Stankovic નો એક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં Natasa Stankovic એ ખાસ મિત્ર એલેક્ઝેન્ડર એલેક્સ સાથે જોવા મળી રહી છે. ત્યારે Natasa Stankovic ને એલેક્સ સાથે અંગત પળો માણતા લોકો Natasa Stankovic ને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. જોકે હાર્દિક પંડ્યાનું નામ પણ છૂટાછેડા બાદ એક ખાસ મોડેલ અને અભિનેત્રી સાથે જોડવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત આ અભિનેત્રી અને હાર્દિક પંડ્યાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક ખાસ સ્થળ જોવા મળ્યું હતું.
આ પણ વાંચો: Emmy Awards 2024 ની કમાન કોમેડીનો શૂરવીર વીર દાસ સંભાળશે
View this post on Instagram
Natasa Stankovic એ પોતાનો નવો જીવનસાથી શોધ પાડ્યો
જોકે Natasa Stankovic અને હાર્દિક પંડ્યા હાલમાં લગ્નજીવન પર પૂર્ણવિરામ લગાવીને પોતાના અંગત જીવનમાં આગળ વધી ગયા છે. ત્યારે Natasa Stankovic એ ભારત આવ્યાની સાથે સૌ પ્રથમ એલેક્સને મળવા માટે પહોંચી હતી. તેથી Natasa Stankovic અને એલેક્સના અફેરની અટકળો સોશિયલ મીડિય પર વહેવા લાગી છે. તે ઉપરાંત Natasa Stankovic નો વાયરલ થયેલો વીડિયોમાં જોઈ શકાય છે કે, Natasa Stankovic એ એલેક્સ સાથે ખુશ જોવા મળી છે. ત્યારે આ પ્રકારની હરકતોને કારણે નક્કી થઈ રહ્યું છે કે, હાર્દિક પંડ્યાથી અલગ થઈને Natasa Stankovic એ પોતાનો નવો જીવનસાથી શોધ પાડ્યો છે.
Natasa Stankovic ની નિંદા અને ટિકા કરતા મંતવ્યો
તો બીજી તરફ Natasa Stankovic એ સોશિયલ મીડિયા પર અનેક ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે... આ વીડિયોના કેપ્શનમાં લોકો પોતાની વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. અને મોટાભાગના લોકો Natasa Stankovic ની નિંદા અને ટિકા કરતા મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. તો અમુક લોકો Natasa Stankovic ના સમર્થનમાં પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: Mangey Khan : રાજસ્થાની ગાયકનું 49 વર્ષની વયે અવસાન, Coke Studio થી મળી ઓળખ