Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

NASA એ Asteroid ને નષ્ટ કરવાનો ઉપયોગ શોધ્યો, જાણો કેવી રીતે

Asteroid પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા દર બીજા દિવસે પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે Asteroid ને નષ્ટ કરવા માટે પરમાણુનો ઉપયોગ NASA Asteroid 2024 SD2 : Asteroid 2024 ને લઈ વધુ એક માહિતી NASA દ્વારા જાહેર કરવામાં આવી...
nasa એ asteroid ને નષ્ટ કરવાનો ઉપયોગ શોધ્યો  જાણો કેવી રીતે
  • Asteroid પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યા
  • દર બીજા દિવસે પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે
  • Asteroid ને નષ્ટ કરવા માટે પરમાણુનો ઉપયોગ

NASA Asteroid 2024 SD2 : Asteroid 2024 ને લઈ વધુ એક માહિતી NASA દ્વારા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ વખતે પૃથ્વીની નજીક આશરે એક વિમાન જેટલો વિશાળ Asteroid પૃથ્વી સાથે ટકરાઈ શકે છે. જોકે આ Asteroid આજરોજ આશરે સવારે 6 કલાકની આસપાસ પૃથ્વીની નજીકથી પસાર થયો હતો. તો અમેરિકાની વૈજ્ઞાનિક સંસ્થા NASAએ આ અંગે પૃષ્ટિ કરી છે. જોકે NASA ના Jet Propulsion Lab દ્વારા આ Asteroid ઉપર નજર રાખવામાં આવી રહી હતી.

Advertisement

Asteroid આજે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યું

NASA એ આ Asteroid નું નામ Asteroid 2024 SD2 આપ્યું છે. જોકે આ Asteroid 2024 SD2 થી ધરતીને કોઈ નુકસાન થયું નથી. આ પહેલા Asteroid 2024 SD2 ને લઈ આગાહી કરવામાં આવી હતી કે, જો તે પૃથ્વી સાથે અથડાશે તો વિનાશનું સર્જન થશે. બીજી તરફ અંતરિક્ષમાં સૌર વિસ્ફોટ થવાથી પૃથ્વીની આસપાસ અનેક આવા Asteroid ફરતા જોવા મળી રહ્યા છે. તેના કારણે વૈજ્ઞાનિકોને ભય છે કે, પૃથ્વી પર જો તેમાં એક પણ Asteroid ટકરાશે. તો પૃથ્વી ઉપર તબાહીનું સર્જન થશે.

આ પણ વાંચો: Royal Enfield Electric Bike આ તારીખ થશે લોન્ચ,જાણો કિંમત

Advertisement

દર બીજા દિવસે પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે

જે Asteroid આજે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરી રહ્યું હતું, તે આશેર 82 ફૂટની ઊંચાઈ ધરાવતું હતું. તે 38,62,425 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની તરફ આવ્યું હતું. જોકે Asteroid સૂર્યની આસપાસ ફરતો હતો, પરંતુ ફરતી વખતે આ લઘુગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ હેઠળ આવી ગયો હતો. તો આ Asteroid ને નીયર અર્થ ઓબ્જેક્ટ્સ પણ કહેવામાં આવે છે. NASA ની JPL નીયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ હેઠળ Asteroid નું નિરીક્ષણ કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી Asteroid દર બીજા દિવસે પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે.

Advertisement

Asteroid ને નષ્ટ કરવા માટે પરમાણુનો ઉપયોગ

NASA એ પૃથ્વીને લઘુગ્રહોથી બચાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો છે. આ વ્યૂહરચના અવકાશયાનમાં પરમાણુ વિસ્ફોટોનો ઉપયોગ કરીને Asteroid ને પૃથ્વી સાથે અથડાતા અટકાવવાની છે. NASAએ નિયર અર્થ ઓબ્જેક્ટ પ્રોગ્રામ હેઠળ એક યોજના બનાવી છે. તો 1998 ની હોલિવૂડ ફિલ્મ 'આર્મગેડન'માં બતાવ્યા પ્રમાણે Asteroid ને નષ્ટ કરવા માટે પરમાણુ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવશે. આવું જ એક પરીક્ષણ NASA દ્વારા વર્ષ 2022 માં કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Space માં પૃથ્વી કેવી રીતે તે ટકી રહી છે, જાણો તેનું કારણ

Tags :
Advertisement

.