Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Multibagger Stocks: આ 2 રુપિયાવાળા શેરમાં રોકાણ કરવાથી રોકાણકારો થયા કરોડપતિ

Multibagger Stocks:  Share Market માં એવા ઘણા નાની કિંતમવાળા કંપનીના Share છે. જેમાં રોકાણ કરવાથી લોકો માલામાલ થઈ ગયા છે. તે ઉપરાંત Share Market માં ઉતાર-ચડાવ આવ્યા હોઈ, ઉપરાંત આ Share માં વધારો થતો જોવા મળે છે. તો આ Share...
multibagger stocks  આ 2 રુપિયાવાળા શેરમાં રોકાણ કરવાથી રોકાણકારો થયા કરોડપતિ

Multibagger Stocks:  Share Market માં એવા ઘણા નાની કિંતમવાળા કંપનીના Share છે. જેમાં રોકાણ કરવાથી લોકો માલામાલ થઈ ગયા છે. તે ઉપરાંત Share Market માં ઉતાર-ચડાવ આવ્યા હોઈ, ઉપરાંત આ Share માં વધારો થતો જોવા મળે છે. તો આ Share માં રોકાણ કરવાથી રોકાણકારોને મોટા પ્રમાણમાં રિટર્ન મળે છે. ત્યારે આજરોજ આ અહેવાલમાં આવા 2 બે કંપની સ્ટોક વિશે માહિતી આપવામાં આવશે.

Advertisement

  • 5 વર્ષ પહેલા કંપનીએ 2 રુપિયાનો શેર બહાર પાડ્યો

  • 1 વર્ષની અંદર Share માં 155 ગણો વધારો

  • આજે તેના Share ની કિંમત આશરે 2.36 કરોડ હશે

ત્યારે Hazoor Multi Projects Ltd કંપનીના Share માં રોકાણ કરવાથી તમને સમયાંતરે બહોળો ફાયદો થતો રહેશે. તો Hazoor Multi Projects Ltd એ શરુઆતમાં માત્ર 2 રુપિયાની કિંમતે Share બહાર પાડ્યો હતો. ત્યારે હાલમાં આ Share ની કિંમત 350 રુપિયા જોવા મળી છે. તો ભવિષ્યમાં પણ આ Share માં બહોળો ઉછાળો આવે તેવી શક્યતાઓ છે. તો છેલ્લા 5 વર્ષની અંદર Hazoor Multi Projects Ltd કંપની Share માં 236 ગણો વધારો જોવા મળ્યો છે.

1 વર્ષની અંદર Share માં 155 ગણો વધારો

Multibagger Stocks

Multibagger Stocks

Advertisement

જોકે આ Hazoor Multi Projects Ltd કંપનીના Share માં લાંબાગાળા માટે રોકાણ કરતા ગ્રાહકોને મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. તે ઉપરાંત આ Share માં છેલ્લા એક મહિનાની અંદર 1 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે. તો છેલ્લા 6 મહિનાની અંદર 8 ટકાનો વધારો નોંધાયો છે. અને જો છેલ્લા 1 વર્ષનો આંકડો નીકાળવામાં આવે તો, આ Hazoor Multi Projects Ltd કંપનીના Share માં 155 ગણો વધારો નોંધાયો છે. તો છેલ્લા 5 વર્ષની અંદર આ Hazoor Multi Projects Ltd કંપનીના Share માં રોકાણ કરવાથી 23,548 રુપિયાનો ફાયદો થયો છે.

આજે તેના Share ની કિંમત આશરે 2.36 કરોડ હશે

તો બીજી બાજુ જો કોઈ વ્યક્તિએ 5 વર્ષ પહેલા આ Hazoor Multi Projects Ltd કંપનીના Share માં 1 લાખ રુપિયાનું રોકાણ કર્યું હશે. તો આજે તેના Share ની કિંમત આશરે 2.36 કરોડ હશે. જોકે Share માં કોઈ પણ રોકાણ કરતા પહેલા Share Market ના નિષ્ણાતો પાસે સલાહ મેળવો. કારણ કે... Share Market માં કોઈ પણ માર્ગદર્શન વગર રોકાણ કરવાથી મોટા પ્રમાણમાં નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Advertisement

આ પણ વાંચો: SHARE MARKET: શેરબજારમાં તેજી,IT શેરમાં જોરદાર ઉછાળો

Tags :
Advertisement

.